Showing posts with label પ્રાર્થના. Show all posts
Showing posts with label પ્રાર્થના. Show all posts

Sunday, August 12, 2018

પ્રાર્થના



અમારી બાળસંસદની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી પ્રાર્થના સભા જેમાં ૬ દિવસની અલગ અલગ ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. જેમાં બાળકો દ્વારા જ એન્કરની ભૂમિકા ભજવવામાં આવે છે.ત્યારબાદ ધોરણ -૬ થી ૮ના બાળકો જાણવા જેવું,સમાચાર,સુવિચાર રજુ કરે છે.ત્યારબાદ ધોરણ- ૧ થી ૫ના બાળકો તરફથી વારા પ્રમાણે રજૂઆત થાય છે.ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા વારાફરતી ગૃરુવાણી કરવામાં આવે છે.પ્રતિજ્ઞા પત્ર ૪ ભાષામાં અલગ અલગ દિવસે બોલાવવામાં આવે છે.(પ્રાર્થના પણ અલગ અલગ ભાષામાં બોલાવવામાં આવે છે)