Saturday, December 9, 2017

Friday, November 24, 2017

સ્કૂલ લાઈબ્રેરી- બાળકોમાં વાંચનનો શોખ કેળવાય,પુસ્તકોનું મહત્વ સમજાય,તે માટે આજે શાળામાં પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું...
પુસ્તકો જોઈ લીધા પછી પુસ્તકોના નામ કેટલા યાડ રહ્યા તેની સ્પર્ધા કરવામાં આવી....
અને પુસ્તકોના સૌથી વધારે નામ લખનાર પ્રથમ 3 બાળકો (ધોરણ વાર ) પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા.


ક











Tuesday, November 21, 2017

વઘાસ પ્રાથમિક શાળા -ક્વીઝ કોમ્પીટીશન-૨૧/૧૧/૨૦૧૭















Saturday, November 18, 2017

શાળાના બાળકોએ બનાવેલ ઘડિયાળના નમૂના...