શાળામાં ઉપલબ્ધ સુવિધાઓની વર્ડ ફાઈલ -જેમાં સુધારા વધારા કરી તમારી શાળાની બનાવી શકાશે.CLIK HERE
Sunday, April 1, 2018
Friday, March 23, 2018
પેન ડ્રાઈવને અહી દર્શાવ્યા મુજબ રેમમાં ફેરવો અને આપના કોમ્પ્યુટર/લેપટોપની સ્પીડમાં વધારો કરો.
અહી નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજુતી આપેલી છે.
વિડિઓ જોવા માટે અહી ક્લિક કરો.
PDF ફાઈલ માટે અહી ક્લિક કરો
અહી નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજુતી આપેલી છે.
વિડિઓ જોવા માટે અહી ક્લિક કરો.
PDF ફાઈલ માટે અહી ક્લિક કરો
Thursday, March 22, 2018
ધોરણ-૮ ના બાળકોને વિદાય પ્રસંગે આપવાના પત્રનો નમુનો અહોથી ડાઉનલોડ કરો.- અભ્યર્થનાપત્ર
બાળકો જયારે ૮ ધોરણ સુધી શાળામાં ભણીને અન્ય શાળામાં જતા હોય તેવા પ્રસંગે આ બાળકોની વિદાય સાથે કેટલીક મીઠી ટકોર શાળા દ્વારા આપવામાં આવતી હોય છે.શાળાના બાળકો પોતાના મિત્ર/સખીની વિશેષતાઓ જાણતા હોય છે. બાળકોને આપવાના અભ્યર્થનાપત્રની પાછળ ના પેજ પર દરેક બાળકની ખાસિયાતો દર્શાવેલ છે. જેના અહી નમુના મુક્યા છે.
અભ્યર્થનાપત્રનો નમુનો
Sunday, March 18, 2018
CHECKIT GO
વર્ગખંડમાં જયારે બાળકોની સંખ્યા વધારે હોય તેવા સંજોગોમાં બધા બાળકોની ટેસ્ટ લેવી અઘરી પડે છે.આ સંજોગોમાં MCQ ટેસ્ટ લેવા માટે આ એપ્લીકેશન ઉપયોગી પુરવાર થશે.
સૌ પ્રથમ એપ્લીકેશન ડાઉનલોડ કરો.CLICK HERE
ત્યાર બાદ OMR શીટ ડાઉનલોડ કરો.CLICK HERE
બાળકોની સંખ્યા જેટલી પ્રિન્ટ કાઢી લો.
૪૦ MCQ એક સાથે લઇ શકાશે.
બોર્ડ પર ૪૦ MCQ લખવા અથવા પેપર આપવા.
એપ્લીકેશનમાં પહેલેથી જવાબ ટીક કરવાના રહેશે(MOBILE માં )
OMR બાળકો લખી રહે ત્યારે અહી દર્શાવ્યા મુજબ OMR SCAN કરવી.
આવી જ બીજી એક એપ્લિકેશન છે.zipgradeClick here
આવી જ બીજી એક એપ્લિકેશન છે.zipgradeClick here














