જવાહર નવોદય પ્રવેશ
પરીક્ષા-2026-27
ધોરણ-૫મા અભ્યાસ કરતા બાળકોના નવોદયના ફોર્મ કેવી રીતે ભરશો ?
-કઈ કઈ વિગતોની જરૂર પડશે ?
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-31-07-2026
પરીક્ષાની તારીખ-28/11/2026
સૌ પ્રથમ અહી આપેલ પત્રક ડાઉનલોડ કરી બાળકની બધી વિગતો ભેગી કરી
લેવી.
ફોર્મ ભરતી વખતે સૌ પ્રથમ પેજ પર આધાર કાર્ડ "NO" કરવું ત્યારબાદ વાલીનો રેસિડન્સ પુરાવા તરીકે આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ અપલોડ કરી સબમિટ આપવું. ત્યારબાદ ફોર્મ ખુલશે.
કઈ વિગતો લેવી ?અહીંથી ડાઉનલોડ કરો
તથા નીચેની નીચેની વિગતો પેન ડ્રાઈવમા અગાઉથી સેવ કરી લેવી.(તમામ ફોટો JPG ફોરમેટમાં)
@ વાલી નો રેસીડન્સ પુરાવો(50 to 300kb)
૧.બાળકનો ફોટો(10 to 100kb)
૨.બાળકની સહી(10 to 100 kb)
૩.વાલીની સહી(10 to 100kb)
૪.સર્ટીફીકેટ(નમુનો સામેલ છે)(50 to 300kb) click here
@ ફોર્મ ભરવા માટે અહી વેબસાઈટ પર ક્લિક કરોCLICK HERE

No comments:
Post a Comment