Sunday, October 28, 2018

NAVODAY FORM




જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા-2024-25
ધોરણ-૫મા અભ્યાસ કરતા બાળકોના નવોદયના ફોર્મ કેવી રીતે ભરશો ?
-કઈ કઈ વિગતોની જરૂર પડશે ?
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-16/09/2024
પરીક્ષાની તારીખ-
સૌ પ્રથમ અહી આપેલ પત્રક ડાઉનલોડ કરી બાળકની બધી વિગતો ભેગી કરી લેવી.
ફોર્મ ભરતી વખતે સૌ પ્રથમ પેજ પર આધાર કાર્ડ "NO" કરવું ત્યારબાદ વાલીનો રેસિડન્સ પુરાવા તરીકે આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ અપલોડ કરી સબમિટ આપવું. ત્યારબાદ ફોર્મ ખુલશે.


કઈ વિગતો લેવી ?અહીંથી ડાઉનલોડ કરો
તથા નીચેની નીચેની વિગતો પેન ડ્રાઈવમા અગાઉથી સેવ કરી લેવી.(તમામ ફોટો JPG ફોરમેટમાં)

@ વાલી નો રેસીડન્સ પુરાવો(50 to 300kb)
૧.બાળકનો ફોટો(10 to 100kb)
૨.બાળકની સહી(10 to 100 kb)
૩.વાલીની સહી(10 to 100kb)
૪.સર્ટીફીકેટ(નમુનો સામેલ છે)(50 to 300kb) click here

@ ફોર્મ ભરવા માટે અહી વેબસાઈટ પર ક્લિક કરોCLICK HERE

DOWNLOAD ADMIT CARD- -wait..