Showing posts with label 15august. Show all posts
Showing posts with label 15august. Show all posts

Wednesday, August 15, 2018

આજ રોજ વઘાસ પ્રાથમિક શાળામાં  ૭૨માં સ્વાતંત્રદિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં બાળકો ધ્વારા જુદા જુદા ૧૮ જેટલા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા.જેમાં મુખ્યત્વે લે કચુકો,ચક દે ઇન્ડિયા,આ વાત કદી ન ભુલાય,અંગ્રેજી પ્રેયર,જો નિશાળે કોયલ બોલી,જય હો...,મમ્મી મારી ઢીંગલી બોલતી થઇ ,આ તો કેવી અજબ જેવી વાત,સુરા ભાથીજી,વેલકમ સોંગ કાર્યક્રમો મુખ્ય રહ્યા.૧૨૦ જેટલા બાળકોએ જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.જેના ફોટોગ્રાફ્સ અહી મુકેલ છે અને વિડિયોની લિંક પણ મુકવામાં આવેલ છે.
આપના પ્રતિભાવો આપશો.....
વિડિયોની યુ-ટ્યુબ-
૧.મારા ફાગવેલવાળા ભાથીજી
૨.ઓ રે મારા વીરા તારા લગન કરાવી દવ.
૩.મે નાચું આજ છમ છમ
૪.અમે હસતા રમતા
૫.લે કચુકો લે