Thursday, January 11, 2018

વઘાસ પ્રાથમિક શાળા...
મારી કલ્પનાની શાળા...
ભાર વિનાનું ભણતર...
વિવિધ રમતો રમતા બાળકો..
જીવનનો ખરો આનંદ માણી રહ્યા છે...
જીવનના અનમોલ દિવસો ક્યા...? બાળપણના જ ને..,,,!!!
ક્યાંક વાંચેલું અને અનુભવેલું વાક્ય...
"કાંઈ નહીં તો સમજણ આપ..

નહીં તો મારું બચપણ પાછું આપ... "






Friday, December 29, 2017



આ ભણવાનું કોને શોધ્યું હશે..?

આવો નિર્દોષ સવાલ જયારે ભણવાનું ચાલુ હોય ત્યારે દરેકના મનમાં આવતો હોય છે...
સાચું ને..?
બસ આ જ ઉદ્દેશથી શાળામાં અલગ અલગ રમતોની શરૂઆત કરવામાં આવી જેથી ભણવાની સાથે રમવાની પણ મજા બાળકોને મળે...
રોજ 4 થી 5...
કોઈ નવી રમત હોય તો જણાવશો.....
1 મિનિટ રમત..
વઘાસ પ્રાથમિક શાળા..મારી કલ્પનાની શાળા...













વાંચેલા કરતા સાંભળેલુ
અને સાંભળેલા કરતા લખેલું 
લખેલા કરતા જોયેલું અને અનુભવેલું વધારે યાદ રહે...
શાકભાજી પ્રદર્શન...
વઘાસ પ્રાથમિક શાળા..મારી કલ્પનાની શાળા.












Saturday, December 9, 2017