Sunday, August 26, 2018
Wednesday, August 15, 2018
આજ રોજ વઘાસ પ્રાથમિક શાળામાં ૭૨માં સ્વાતંત્રદિન
નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં બાળકો ધ્વારા જુદા જુદા ૧૮ જેટલા
કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા.જેમાં મુખ્યત્વે લે કચુકો,ચક દે ઇન્ડિયા,આ વાત કદી ન
ભુલાય,અંગ્રેજી પ્રેયર,જો નિશાળે કોયલ બોલી,જય હો...,મમ્મી મારી ઢીંગલી બોલતી થઇ ,આ
તો કેવી અજબ જેવી વાત,સુરા ભાથીજી,વેલકમ સોંગ કાર્યક્રમો મુખ્ય રહ્યા.૧૨૦ જેટલા
બાળકોએ જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.જેના ફોટોગ્રાફ્સ અહી મુકેલ છે અને વિડિયોની લિંક પણ મુકવામાં આવેલ છે.
આપના પ્રતિભાવો આપશો.....
વિડિયોની યુ-ટ્યુબ-
૧.મારા ફાગવેલવાળા ભાથીજી
૨.ઓ રે મારા વીરા તારા લગન કરાવી દવ.
૩.મે નાચું આજ છમ છમ
૪.અમે હસતા રમતા
૫.લે કચુકો લે
આપના પ્રતિભાવો આપશો.....
વિડિયોની યુ-ટ્યુબ-
૧.મારા ફાગવેલવાળા ભાથીજી
૨.ઓ રે મારા વીરા તારા લગન કરાવી દવ.
૩.મે નાચું આજ છમ છમ
૪.અમે હસતા રમતા
૫.લે કચુકો લે
Sunday, August 12, 2018
પ્રાર્થના
અમારી બાળસંસદની વિવિધ ટીમો દ્વારા કરવામાં
આવતી પ્રાર્થના સભા જેમાં ૬ દિવસની અલગ અલગ ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે.
જેમાં બાળકો દ્વારા જ એન્કરની ભૂમિકા ભજવવામાં આવે છે.ત્યારબાદ ધોરણ -૬ થી ૮ના
બાળકો જાણવા જેવું,સમાચાર,સુવિચાર રજુ કરે છે.ત્યારબાદ ધોરણ- ૧ થી ૫ના બાળકો તરફથી
વારા પ્રમાણે રજૂઆત થાય છે.ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા વારાફરતી ગૃરુવાણી
કરવામાં આવે છે.પ્રતિજ્ઞા પત્ર ૪ ભાષામાં અલગ અલગ દિવસે બોલાવવામાં આવે
છે.(પ્રાર્થના પણ અલગ અલગ ભાષામાં બોલાવવામાં આવે છે)
![]() |