Sunday, January 21, 2018

નાના બાળકો જ્યારે ઘર ઘર રમતા હોય ત્યારે બાળપણ યાદ આવી જાય ને...અને જોવાની પણ મઝા આવે..
શાળાના બાળકો પોતાના ઘરેથી પોતાની કલ્પનાથી ઘર બનાવે...(પુઠ્ઠા,થર્મોકોલ વગેરે...)અને બધા બાળકોમાં એક તંદુરસ્ત સ્પર્ધા પણ થાય સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવે..મજા આવી જાયને....આ છે...અમારી
વઘાસ પ્રાથમિક શાળા..
મારી કલ્પનાની શાળા....


No comments:

Post a Comment