ધોરણ-૮ ના બાળકોને વિદાય પ્રસંગે આપવાના પત્રનો નમુનો અહોથી ડાઉનલોડ કરો.- અભ્યર્થનાપત્ર
બાળકો જયારે ૮ ધોરણ સુધી શાળામાં ભણીને અન્ય શાળામાં જતા હોય તેવા પ્રસંગે આ બાળકોની વિદાય સાથે કેટલીક મીઠી ટકોર શાળા દ્વારા આપવામાં આવતી હોય છે.શાળાના બાળકો પોતાના મિત્ર/સખીની વિશેષતાઓ જાણતા હોય છે. બાળકોને આપવાના અભ્યર્થનાપત્રની પાછળ ના પેજ પર દરેક બાળકની ખાસિયાતો દર્શાવેલ છે. જેના અહી નમુના મુક્યા છે.
અભ્યર્થનાપત્રનો નમુનો
No comments:
Post a Comment