Friday, February 2, 2018

ચાય પે ચર્ચા...સામાન્ય રીતે આવી ડિબેટ આપણે ટીવી માં જોઈએ છીએ....
પણ અત્રે શાળાના બાળકોએ આવા 2 ટોપિક ઉપર ચર્ચા કરી સાથે તેમના વર્ગ શિક્ષકો કનુભાઈ,પરેશભાઈ,ખોડવંતસિંહ તથા અનંદભાઈએ ખૂબ રસપૂર્વક ભાગ લીધો. અને બાળકોને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા..


No comments:

Post a Comment